કીર્તન મુક્તાવલી

મારા સ્વામીની થાયે વાહ વાહ

૨-૨૦૧૪: સાધુ જ્ઞાનાનંદદાસ

Category: બાળ કીર્તનો

વાહ વાહ વાહ... (૨) વાહ...

મારા સ્વામીની થાયે... વાહ વાહ..

મારા શ્રીજીની થાયે... વાહ વાહ... ꠶ટેક

દેશ ને વિદેશમાં... વાહ વાહ વાહ

ઝૂપડે ને મહેલમાં... વાહ વાહ વાહ

દશે દિશામાં... વાહ વાહ... ꠶મારા ૧

વાર તહેવારમાં... વાહ વાહ વાહ

ગીત ને ગ્રંથમાં... વાહ વાહ વાહ

આઠે પહોરમાં... વાહ વાહ... ꠶મારા ૨

મોટા મોટા કરે... વાહ વાહ વાહ

નાના નાનાય કરે... વાહ વાહ વાહ

બધા કરે છે... વાહ વાહ... ꠶મારા ૩

સંતો ભક્તો કરે... વાહ વાહ વાહ

સર્વે દેવોય કરે... વાહ વાહ વાહ

તમે પણ બોલો... વાહ વાહ

કેમ? કેમ? કેમ બોલતા નથી?

તમે પણ બોલો... વાહ વાહ... ꠶મારા ૪

Mārā Swāmīnī thāye vāh vāh

2-2014: Sadhu Gnanananddas

Category: Bal Kirtan

Vāh vāh vāh... (2) vāh...

Mārā Swāmīnī thāye... Vāh vāh..

Mārā Shrījīnī thāye... Vāh vāh... °ṭek

Desh ne videshmā... Vāh vāh vāh

Zūpḍe ne mahelmā... Vāh vāh vāh

Dashe dishāmān.. Vāh vāh... °mārā 1

Vār tahevārmā... Vāh vāh vāh

Gīt ne granthmā... Vāh vāh vāh

Āṭhe pahormā... Vāh vāh... °mārā 2

Moṭā moṭā kare... Vāh vāh vāh

Nānā nānāy kare... Vāh vāh vāh

Badhā kare chhe... Vāh vāh... °mārā 3

Santo bhakto kare... Vāh vāh vāh

Sarve devoy kare... Vāh vāh vāh

Tame paṇ bolo... Vāh vāh

Kem? Kem? Kem boltā nathī?

Tame paṇ bolo... Vāh vāh... °mārā 4

loading