કીર્તન મુક્તાવલી

પ્રમુખસ્વામી મહારાજ મને બહું ગમે

૨-૨૦૦૯: સાધુ હરિચિંતનદાસ

Category: બાળ કીર્તનો

 સ્વામી મને પ્યારા રે બહું બહું પ્યારા,

 સ્વામી મને વહાલા રે બહું બહું વહાલા...

પ્રમુખસ્વામી મહારાજ, મને બહું ગમે

એને રોજ કરું યાદ, મને બહું ગમે... ꠶ટેક

બાળમિત્ર છે મારા... હા હા હા,

મને લાગે છે પ્યારા... હો હો હો

મને રમ્મત રમાડે, બહું ગમે... ૧

મારા સપનામાં આવે... હા હા હા

મને હેતથી બોલાવે... હો હો હો

મને આપે પરસાદી, બહું ગમે... ૨

મારી પૂજામાં પધારે... હા હા હા

મારી પ્રાર્થના સ્વીકારે... હો હો હો

મને ભવથી ઉગારે, બહું ગમે... ૩

Pramukh Swāmī Mahārāj mane bahu game

2-2009: Sadhu Harichintandas

Category: Bal Kirtan

 Swāmī mane pyārā re bahu bahu pyārā,

 Swāmī mane vahālā re bahu bahu vahālā...

Pramukh Swāmī Mahārāja, mane bahu game

 Ene roj karu yād, mane bahu game... °ṭek

Bāḷmitra chhe mārā... Hā hā hā,

Mane lāge chhe pyārā... Ho ho ho

 Mane rammat ramāḍe, bahu game... 1

Mārā sapnāmā āve... Hā hā hā

Mane hetthī bolāve... Ho ho ho

 Mane āpe parsādī, bahu game... 2

Mārī pūjāmā padhāre... Hā hā hā

Mārī prārthanā svīkāre... Ho ho ho

 Mane bhavthī ugāre, bahu game... 3

loading