કીર્તન મુક્તાવલી

રુમઝુમ નાચે પૂંછ હલાવે

૨-૨૦૦૮: સાધુ જ્ઞાનરત્નદાસ

Category: બાળ કીર્તનો

તબડક તબડક (૨) તા તબડક તા... તબડક તબડક તા (૨)... ટેક

રુમઝુમ નાચે, પૂંછ હલાવે, ઘૂંઘરા ઘમકે, આંખો ચમકે

મસ્તાની છે માણકી, શ્રીજીની છે માણકી, તા તબડક તા... તબડક (૨) તા... ૧

કાળી કાળી, કેશવાળી, લાલ સુવાળી, લગામ રૂપાળી

આજ્ઞા પાળતી માણકી, શ્રીજીની છે માણકી, તા તબડક તા... તબડક (૨) તા... ૨

જટપટ દોડે, ધૂળ ઉડાડે, પગ પછાડે, શ્રીજી રમાડે

સેવા કરતી માણકી, શ્રીજીની છે માણકી, તા તબડક તા... તબડક (૨) તા... ૩

Rumzum nāche pūnchh halāve

2-2008: Sadhu Gnanratnadas

Category: Bal Kirtan

Tabḍak tabḍak (2) tā tabḍak tā... Tabḍak tabḍak tā (2)... tek

Rumzum nāche, pūnchh halāve, ghūgharā ghamke, ākho chamke

Mastānī chhe Māṇkī, Shrījīnī chhe Māṇkī, tā tabḍak tā... Tabḍak (2) tā... 1

Kāḷī kāḷī, keshvāḷī, lāl suvāḷī, lagām rūpāḷī

Āgnā pāḷtī Māṇkī, Shrījīnī chhe Māṇkī, tā tabḍak tā... Tabḍak (2) tā... 2

Jaṭpaṭ doḍe, dhūḷ uḍāḍe, pag pachhāḍe, Shrījī ramāḍe

Sevā kartī Māṇkī, Shrījīnī chhe Māṇkī, tā tabḍak tā... Tabḍak (2) tā... 3

loading