કીર્તન મુક્તાવલી

હો નારાયણ સ્વામી ભજીએ સબ સુખ ધામી

૨-૧૧૦૦૭: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

હો નારાયણ સ્વામી, ભજીએ સબ સુખ ધામી; હો꠶ ટેક

હો દીનબંધુ હિતકારી, પ્રગટે દયા ઉરધારી... હો꠶ ૧

હો નારાયણ હેતુ, કલીમે ભવ જલ સેતું... હો꠶ ૨

હો અક્ષરપતિ પ્રાણનાથ, પતિત જન ગ્રહે હાથ... હો꠶ ૩

હો પ્રેમાનંદ જાની દાસ, દીનો ચરને નીવાસ... હો꠶ ૪

Ho Nārāyaṇ Swāmī bhajīe sab sukh dhāmī

2-11007: Sadguru Premanand Swami

Category: Prapti ne Mahimana Pad

Ho Nārāyaṇ Swāmī, bhajīe sab sukh dhāmī; ho° ṭek

Ho dīn-bandhu hitkārī, pragaṭe dayā urdhārī... Ho° 1

Ho Nārāyaṇ hetu, kalīme bhav jal setu... Ho° 2

Ho Akṣharpati prāṇnāth, patit jan grahe hāth... Ho° 3

Ho Premānand jānī dās, dīno charane nīvās... Ho° 4

loading