કીર્તન મુક્તાવલી

ઘનશ્યામ ઘનશ્યામ મારી સાથે રમવા

૧-૮૭૫: દેવેન્દ્ર પટેલ

Category: બાળ કીર્તનો

ઘનશ્યામ ઘનશ્યામ, મારી સાથે રમવા

 આવશો કે નહીં? ꠶ટેક

મિત્રો છે ઝાઝાં, વાગે છે વાજાં

ખેલકૂદ કરવા, આવશો કે નહીં... ઘનશ્યામ꠶ ૧

દડો ઉછાળશું, ફૂદરડી ફરશું

રંગે રમાડવા, આવશો કે નહીં... ઘનશ્યામ꠶ ૨

સ્વામી છે સાથમાં, સંતો સંગાથમાં

આકાશમાં ઊડવા, આવશો કે નહીં... ઘનશ્યામ꠶ ૩

ખાટું મીઠું જમશું, ખૂબ ખૂબ રમશું

આનંદ પમાડવા આવશો કે નહીં... ઘનશ્યામ꠶ ૪

Ghanshyām Ghanshyām mārī sāthe ramvā āvsho ke nahi

1-875: Devendra Patel

Category: Bal Kirtan

Ghanshyām Ghanshyām,

 mārī sāthe ramvā āvsho ke nahi?...

Mitro chhe jhājhā, vāge chhe vājā,

 Khelkūd karvā, āvsho ke nahi... Ghanshyām 1

Daḍo uchhāḷshu, fūdarḍī farshu,

 Range ramāḍvā, āvsho ke nahi... Ghanshyām 2

Swāmī chhe sāthmā, santo sangāthmā,

 Ākāshmā ūḍvā, āvsho ke nahi... Ghanshyām 3

Khāṭu mīṭhu jamshu, khub khub ramshu,

 Ānand pamāḍvā āvsho ke nahi... Ghanshyām 4

loading