પુરુષોત્તમ પ્રકાશ

સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના કાર્ય અને પ્રાગટ્યના હેતુના આધારે પુરુષોત્તમ પ્રકાશ રચ્યું છે તે અહિયાં હવે ઉપલબ્ધ છે. આ અમૂલ્ય ગ્રંથ અનિર્દેશમાં ઉમેરતા આનંદ થાય છે.

ગ્રંથનો ઇતિહાસ

નિષ્કુળાનંદ સ્વામી કારિયાણીમાં એક વાર કૂવાના થાળા પાસે કૂંડી બનાવવાનું કામ કરતા હતા. તે વખતે મહારાજ કારિયાણીમાં બિરાજતા હતા. સંવત ૧૮૭૭નો આસો મહિનો હતો. એવામાં ગામડેથી ગોપાળાનંદ સ્વામી ત્યાં મહારાજનાં દર્શને આવ્યા. મહારાજ બહુ રાજી થયા. પછી મહારાજ ગોપાળાનંદ સ્વામીનો હાથ પકડી ‘અક્ષર ઓરડી’માં પધાર્યા. નિષ્કુળાનંદ સ્વામીને થયું કે નક્કી મહારાજ કંઈક રહસ્યની વાત ગોપાળાનંદ સ્વામીને કરવા માગે છે. તેથી તેઓ પણ પાછળ પાછળ ગયા. એટલે મહારાજે એમને પાછા મોકલ્યા અને કૂંડીનું કામ ચાલુ રાખવા કહ્યું અને કમાડ વાસી દીધું. પણ નિષ્કુળાનંદ સ્વામી આવો અવસર કેમ ચૂકે? તેથી કમાડની તિરાડમાં કાન માંડ્યા. ત્યારે મહારાજે પોતાના પ્રાગટ્યના છ હેતુની અને અવતાર-અવતારીના ભેદની વાત ગોપાળાનંદ સ્વામીને કરી. આથી, નિષ્કુળાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ કહેલા મહારાજના મહિમાના શબ્દો સાંભરી આવ્યા અને સર્વોપરી ઉપાસનાનો સિદ્ધાંત સમજાયો. આ વાતને આધારે એમણે ‘પુરુષોત્તમ ચરિત્ર’ નામનો મહારાજનું અવતારીપણું અને પુરુષોત્તમપણું સમજાવતો અદ્‌ભુત ગ્રંથ લખ્યો.

પ્રકારઃ

Auto Play & Advance Audio

પ્રકાશ સાર

પ્રકારઃ ૧ ♬

પ્રકારઃ ૨ ♬

પ્રકારઃ ૩ ♬

પ્રકારઃ ૪ ♬

પ્રકારઃ ૫ ♬

પ્રકારઃ ૬ ♬

પ્રકારઃ ૭ ♬

પ્રકારઃ ૮ ♬

પ્રકારઃ ૯ ♬

પ્રકારઃ ૧૦ ♬

પ્રકારઃ ૧૧ ♬

પ્રકારઃ ૧૨ ♬

પ્રકારઃ ૧૩ ♬

પ્રકારઃ ૧૪ ♬

પ્રકારઃ ૧૫ ♬

પ્રકારઃ ૧૬ ♬

પ્રકારઃ ૧૭ ♬

પ્રકારઃ ૧૮ ♬

પ્રકારઃ ૧૯ ♬

પ્રકારઃ ૨૦ ♬

પ્રકારઃ ૨૧ ♬

પ્રકારઃ ૨૨ ♬

પ્રકારઃ ૨૩ ♬

પ્રકારઃ ૨૪ ♬

પ્રકારઃ ૨૫ ♬

પ્રકારઃ ૨૬ ♬

પ્રકારઃ ૨૭ ♬

પ્રકારઃ ૨૮ ♬

પ્રકારઃ ૨૯ ♬

પ્રકારઃ ૩૦ ♬

પ્રકારઃ ૩૧ ♬

પ્રકારઃ ૩૨ ♬

પ્રકારઃ ૩૩ ♬

પ્રકારઃ ૩૪ ♬

પ્રકારઃ ૩૫ ♬

પ્રકારઃ ૩૬ ♬

પ્રકારઃ ૩૭ ♬

પ્રકારઃ ૩૮ ♬

પ્રકારઃ ૩૯ ♬

પ્રકારઃ ૪૦ ♬

પ્રકારઃ ૪૧ ♬

પ્રકારઃ ૪૨ ♬

પ્રકારઃ ૪૩ ♬

પ્રકારઃ ૪૪ ♬

પ્રકારઃ ૪પ ♬

પ્રકારઃ ૪૬ ♬

પ્રકારઃ ૪૭ ♬

પ્રકારઃ ૪૮ ♬

પ્રકારઃ ૪૯ ♬

પ્રકારઃ ૫૦ ♬

પ્રકારઃ ૫૧ ♬

પ્રકારઃ ૫૨ ♬

પ્રકારઃ ૫૩ ♬

પ્રકારઃ ૫૪ ♬

પ્રકારઃ ૫૫ ♬